વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ “ZEAL-2025” ની ભવ્ય  ઉજવણી.

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં ફાઈનલયરના વિદ્યાર્થીઓને વિદાય નહીં પણ ફરી આવજો કહેવા વી.વી.પી.ની પરમ્પરા મુજબ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમ “ઝીલ-ર૦ર૫”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવ “ઝીલ-ર૦ર૫” કાર્યક્રમમાં મ્યુઝીક કલબ, ડાંસકલબ, થિયેટર કલબના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રસસભર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધેલ.

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ “ZEAL-2025” ની ભવ્ય  ઉજવણી.
VVP Engineering College
1 September, 2020
Share this post
Sign in to leave a comment
Independence day celebration (15-08-2024)