5th January, 2020 grand alumni meet

Dear Alumni,

5 જાન્યુઆરી, Grand Alumni Meet ના ફંકશન માં એક ડોક્યુમેન્ટરી જેવું short memorable movie બનાવવામાં આવ્યું હતું. ગીત પૂરું થયું ત્યાં સુધી માં ઘણાં ની આંખો ભીની થઇ ગઇ હતી. આજે એ ગીત બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના ફેરફાર સાથે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતા મન અત્યંત હર્ષ ની લાગણી અનુભવે છે.

Concept by
Mr. Shridhar Ghodasara

Supported by
Mr. Anand Savalia
Mr. Ravin Bhadja and
Mr. Jatin Kataria

 
 

VVP Admin
21 October, 2020
Share this post
Sign in to leave a comment
4 Prakalp Inaugurated